Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business મોબાઇલમાં બેન્કિંગ-ડિટેલ્સ હશે તો ભૂલ ભારે પડી શકે
  • News
  • Business

મોબાઇલમાં બેન્કિંગ-ડિટેલ્સ હશે તો ભૂલ ભારે પડી શકે

April 20, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ સ્ટેટ બેન્કે ઓનલાઇન ફ્રોડના કેસો વધતાં તેના ગ્રાહકોને અલર્ટ કર્યા છે. સ્ટેટ બેન્કે તેના 44 કરોડ ગ્રાહકો માટે ચેતવણી જારી કરતાં કહ્યું છે કે તેઓ બેન્ક સંબંધિત કોઈ પણ ડિટેલ મોબાઇલ ફોનમાં ક્યારેય સેવ ના રાખે, કેમ કે આવું કરવાથી ગ્રાહકને બહુ ભારે પડી શકે છે. તેમનું એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

    બેન્કે તેના ગ્રાહકોને ચેતવતાં કહ્યું છે કે જોકોઈએ પોતાની બેન્કિંગ ડિટેલ્સ જેવા કે પિન નંબર, એટીએમ, અથવા ક્રેડિટ કાર્ડ નંબર, CVV અથવા OTP મોબાઇલમાં સેવ કરી રાખ્યા છે, તો એને તરત ડિલીટ કરી દો.

    સ્ટેટ બેન્કે વેબસાઇટ પર ગ્રાહકો ચેતવણી આપતો સંદેશ લખ્યો છે કે સતત વધતા ઓનલાઇન ફ્રોડના કેસો જોતાં લોકોએ વધુ સતર્કતા રાખવાની જરૂર છે.

    કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ તેમના બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ અથવા પિન નંબરનો ફોટો પાડીને મોબાઇલમાં સેવ કરી લે છે, પરંતુ ડેટા લીક થવાની દશામાં આ પ્રકારે માહિતીનો દુરુપયોગ કરીને કોઈનું પણ એકાઉન્ટ ખાલી કરી શકાય છે. જેથી આવી માહિતી જો મોબાઇલ ફોનમાં હોય તો તરત ડિલીટ કરી દેવી જોઈએ.સ્ટેટ બેન્કે ગ્રાહકોને એ સલાહ પણ આપી છે કે તેઓ નેટ બેન્કિંગ માટે પબ્લિક ઇન્ટરનેટનો ઉપયોગ ના કરે. આ પ્રકારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી ગ્રાહકની પર્સનલ માહિતી લીક થવાનું જોખમ રહે છે. આ સિવાય ગ્રાહકોએ એટીએમ કાર્ડ કોઈના પણ હાથમાં શેર ના કરવું જોઈએ.  એનાથી તમારી વ્યક્તિગત માહિતી ખોટા હાથોમાં જવાનું જોખમ છે. બેન્ક ક્યારેય પણ ગ્રાહક પાસે વ્યક્તિગત માહિતી જેવી કે પિન નંબર, ઓટીપી, યુપીઆઇ, યુઝર આઇડી અથવા પાસવર્ડ નથી માગતી. આ પ્રકારની માહિતી માગતા ખોટા ફોનકોલ્સશી સાવધાન રહો,

     

     

    • TAGS
    • ATM
    • Bank Account
    • Customers
    • Internet
    • OTP
    • Password
    • PIN Number
    • SBI
    • State Bank of India
    • UPI
    • USER ID
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleમહારાષ્ટ્રમાં કરિયાણા, અન્ય દુકાનો માત્ર સવારે 7-11 સુધી જ ખુલ્લી રહેશે
      Next articleઐશ્વર્યા-અભિષેકે ઉજવી 14મી-લગ્નતિથિઃ ટીના અંબાણીએ આપ્યાં અભિનંદન
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      કલાઉડફ્લેરમાં AIને કારણે 1100 કર્મચારીઓની છટણી

      સ્કેમ એલર્ટ: જનગણતરીને નામે ઠગો કરી રહ્યા છેતરપિંડી

      નાયરા એનર્જી દ્વારા લિટરદીઠ પેટ્રોલમાં પાંચ, ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો

      Recent Posts

      • જનગણના 2027: ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદી અને મકાનોની ગણતરી શરૂ
      • એપ્રિલમાં રિટેલ મોંઘવારી વધીને 3.48 ટકાએ પહોંચી
      • વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સેન્સેક્સ 1456 પોઇન્ટ તૂટ્યો
      • નબળા ચોમાસા, મોંઘા ક્રૂડથી મોંઘવારી વધવાની શક્યતા
      • ઉદયનિધિ સ્ટાલિને સનાતન વિરુદ્ધ ફરી ઓક્યું ઝેર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa