Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Entertainment નોરાની આ હરકતથી 37-મિલિયન ફેન્સ હેરાન-પરેશાન થયા
  • News
  • Entertainment

નોરાની આ હરકતથી 37-મિલિયન ફેન્સ હેરાન-પરેશાન થયા

February 4, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    દુબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીના ફેન્સ માટે માઠા સમાચાર છે. જે નોરાના ફોટો તેઓ ઇન્સ્ટાગ્રામ પર જોયા કરતા હતા. હવે નોરાનું એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સોશિયલ મિડિયા પરથી ગાયબ થઈ ચૂક્યું છે. દુબઈમાં વેકેશન મનાવી રહેલી નોરા ફતેહી કેટલાક સમય પહેલાં તેની ખૂબસૂરત ફોટો અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, પણ અચાનક જ નોરાએ અકાઉન્ટ ડિએક્ટિવ થઈ જતા ફેન્સ હેરાન-પરેશાન થયા હતા. નોરાના ઇન્સ્ટાગ્રામ પર 37.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા.

    નોરાના કેટલાક ફેન્સનું કહેવું છે કે તેનું એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે તો કેટલાકે કહ્યું ઇન્સ્ટાગ્રામે કદાચ તેનું અકાઉન્ટ બ્લોક્ડ કર્યું હતું. નોરાનું અચાનક અકાઉન્ટ ગાયબ થવાનું કારણ અત્યાર સુધી સામે નથી આવ્યું.

    નોરા દુબઈમાં વેકેશન ઊજવી રહી છે, પણ તે વેકેશનમાં પણ તેના ફોટોના ફેન્સ ની સાથે શેર કરી રહી હતી. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક ફાયરી લુકમાં લોકોને દીવાના બનાવી રહી હતી.

    નોરા ફતેહીએ હાલમાં ગુરુ રંધાવાની સાથે ડાન્સ મેરી રાની મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યો હતો. આ વિડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો હતો. એને કરોડો લોકો જોઈ ચૂક્યા છે. નોરા દરેક વખત ડાન્સથી તેના ફેન્સને દીવાના કરી દે છે.

     

     

     

    • TAGS
    • Account Delete
    • Bollywood Actress
    • Entertainment
    • fans
    • Instagram
    • Nora Fatehi
    • Social Media
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૨
      Next articleરાશિ ભવિષ્ય 05/02/2022
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      આમિર ખાન સ્ટ્રેસમાં હોય ત્યારે કરે છે આ કામ

      બાળકોના સોશિયલ મિડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગવાની શક્યતા

      ‘હું મારો ધર્મ નહીં બદલું…’ ધ કેરલા સ્ટોરી 2 શાનદાર ટ્રેલર રિલીઝ

      Recent Posts

      • PM મોદીએ મેલોની સાથે કરી ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ની જાહેરાત
      • “વન નેશન વન ઇલેક્શન” બિલનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ
      • ઇટાલીમાં મેલોનીને ‘મેલોડી’ ગિફ્ટ કરવા પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર
      • વર્ષ 2026માં રેકોર્ડ તોડ ગરમી લાવશે સુપર અલ નિનો  
      • BCCIનો મોટો એક્શન પ્લાન: 2026-27ના ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa