કોંગ્રેસની 76 ઉમેદવારોની બીજી યાદી જાહેર, 22 ધારાસભ્યો રિપીટ

અમદાવાદ– કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકમાંથી 76 ઉમેદવારોની યાદી મોડીરાતે જાહેર કરી છે. જેમાં અમદાવાદના બે ધારાસભ્યો દરિયાપુરના ગ્યાસુદીન શેખ અને દાણીલીમડાના શેલૈષ પરમાર ઉપરાંત 22 ધારાસભ્યોને રિપીટ કર્યા છે. ધાનેરા અને કાંકરેજના સીટિંગ ધારાસભ્યોને પડતા મુક્યા છે.

કોંગ્રેસની 76 ઉમેદવારોની બીજી યાદી