Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha Gift Hamper
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha Gift Hamper
  • Contact Us
Home News Gujarat ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ હેક કરાયું
  • News
  • Gujarat

ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ હેક કરાયું

July 12, 2022

અમદાવાદઃ હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના છે. તેમણે આ સાથે જ એ ID પર કોઈ માહિતીઓ ન જણાવવા સૂચન કર્યું છે. 

હેકર દ્વારા ગુજરાત પોલીસ હેન્ડલનું નામ બદલી દેવામાં આવ્યુ હતું. હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું નામ બદલીને ટેસ્લાના CEO એલન મસ્કનું નામ રાખવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા પ્રોફાઇલ ફોટો પણ અંતરિક્ષ યાનનો મૂકવામાં આવ્યો હતી. જે અંગે માહિતી આપીને હર્ષ સંઘવીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.

હેકર્સ દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) અને મન દેશી મહિલા બેન્ક (માઇક્રો ફાઇનાન્સ બેન્ક)ના ટ્વિટર એકાઉન્ટ પણ આ રીતે આ વર્ષના જાન્યુઆરીમાં હેક કરવામાં આવ્યાં હતા. હેકર્સે આ ટ્વિટર એકાઉન્ટનાં નામ પણ એલન મસ્ક રાખ્યાં હતાં.

IMPORTANT

This is to make everyone aware that the official handle (Twitter) of Gujarat Police has been hacked.
Requesting not to respond to the messages or any information shared by them till the further notice.

Thank You 🙏

— Harsh Sanghavi (@sanghaviharsh) July 11, 2022

ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન મોદીનું ટ્વિટર હેન્ડલ પણ હેકર્સે થોડોક સમય હેક કરી દીધું હતું. ક્રિપ્ટો કરન્સીને પ્રોત્સાહન આપવા માટે આ ટ્વિટલ હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યું હતું. જોકે એ પછીથી હેકર્સે એ બાબત કાઢી નાખી હતી.

 

 

 

 



























  • TAGS
  • Elon Musk
  • Gujarat Police
  • Harsh Sanghavi
  • Home Minister
  • Tesla CEO
  • Twitter Account
Previous articleતંત્ર મુશળધાર વરસાદ પછી પાણી ઉલેચવા કામે લાગ્યું
Next articleરાજકોટમાં બારે મેઘ ખાંગાઃ અંબિકા, પૂર્ણા નદીમાં ઘોડાપૂર
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

ગિરના જય-વીરુને શ્રદ્ધાંજલિ, સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ

સામ્રાજ્ય ફિલ્મના વિવાદ વચ્ચે સરકારે ભર્યું મોટું પગલું

સાયન્સ સિટીમાં રોગપ્રતિકારક શક્તિ અને રસીકરણ વિષયક વૈજ્ઞાનિક ઉદ્દબોધન

Popular Posts

  • * શ્રી લોટસ ડેવલપર્સના શેર્સ 19 ટકા પ્રીમિયમે લિસ્ટઃ રોકાણકારોને બમ્પર રિટર્ન
  • * સામ્રાજ્ય ફિલ્મના વિવાદ વચ્ચે સરકારે ભર્યું મોટું પગલું
  • * ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજના ઓરિએન્ટેશન પ્રોગ્રામની ઉજવણી !
  • * BRS શાસનમાં તેલંગાણામાં 600 લોકોના ફોન ટેપિંગનો આરોપ
  • * હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ

Recent Posts

  • ગિરના જય-વીરુને શ્રદ્ધાંજલિ, સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ
  • બેંગલુરુમાં કબડ્ડી અને હોકી ટીમ વચ્ચે રોમાંચક ક્રોસઓવર મુકાબલો!
  • સામ્રાજ્ય ફિલ્મના વિવાદ વચ્ચે સરકારે ભર્યું મોટું પગલું
  • પંચાંગ 08/08/2025
  • સાયન્સ સિટીમાં રોગપ્રતિકારક શક્તિ અને રસીકરણ વિષયક વૈજ્ઞાનિક ઉદ્દબોધન

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack