Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Gujarat ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ હેક કરાયું
  • News
  • Gujarat

ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ હેક કરાયું

July 12, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    અમદાવાદઃ હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના છે. તેમણે આ સાથે જ એ ID પર કોઈ માહિતીઓ ન જણાવવા સૂચન કર્યું છે. 

    હેકર દ્વારા ગુજરાત પોલીસ હેન્ડલનું નામ બદલી દેવામાં આવ્યુ હતું. હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું નામ બદલીને ટેસ્લાના CEO એલન મસ્કનું નામ રાખવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા પ્રોફાઇલ ફોટો પણ અંતરિક્ષ યાનનો મૂકવામાં આવ્યો હતી. જે અંગે માહિતી આપીને હર્ષ સંઘવીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.

    હેકર્સ દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) અને મન દેશી મહિલા બેન્ક (માઇક્રો ફાઇનાન્સ બેન્ક)ના ટ્વિટર એકાઉન્ટ પણ આ રીતે આ વર્ષના જાન્યુઆરીમાં હેક કરવામાં આવ્યાં હતા. હેકર્સે આ ટ્વિટર એકાઉન્ટનાં નામ પણ એલન મસ્ક રાખ્યાં હતાં.

    IMPORTANT

    This is to make everyone aware that the official handle (Twitter) of Gujarat Police has been hacked.
    Requesting not to respond to the messages or any information shared by them till the further notice.

    Thank You 🙏

    — Harsh Sanghavi (@sanghaviharsh) July 11, 2022

    ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન મોદીનું ટ્વિટર હેન્ડલ પણ હેકર્સે થોડોક સમય હેક કરી દીધું હતું. ક્રિપ્ટો કરન્સીને પ્રોત્સાહન આપવા માટે આ ટ્વિટલ હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યું હતું. જોકે એ પછીથી હેકર્સે એ બાબત કાઢી નાખી હતી.

     

     

     

     

    • TAGS
    • Elon Musk
    • Gujarat Police
    • Harsh Sanghavi
    • Home Minister
    • Tesla CEO
    • Twitter Account
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleકોરોનાના 13,615  નવા કેસ, 20નાં મોત
      Next articleઅમેરિકી ડોલરની ઇજારાશાહી તોડવા RBIની પહેલ
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ગુજસેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો

      સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનો રોડ-શો અને વિશેષ યજ્ઞ

      સુવેન્દુ અધિકારી જ બનશે બંગાળના આગામી CM

      Recent Posts

      • નીટ યુજી પેપર લીક મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટઃ NTAને બદલવાની માગ
      • CM કાફલામાં કર્યો ધરખમ ઘટાડો, માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા
      • ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી
      • વિધાનસભામાં TVKની અગ્નિપરીક્ષા, બહુમતીથી 11 પગલા દૂર ‘વિજય’
      • વિસરાતી જતી લોકકલા: બહુરૂપી

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa