Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ થશે, જાણો, સચ્ચાઈ…
  • News
  • National

શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ થશે, જાણો, સચ્ચાઈ…

August 29, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    અમદાવાદઃ અનેક બેંક ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાણ કરી હતી કે તેમણે તેમનો પેન-કાર્ડ નંબર અપડેટ કરવાની જરૂર છે, નહીં તેમનું યોનો એકાઉન્ટ હાલપૂરતું ફ્રીઝ કરી દેવામાં આવશે. જો તેમણે તેમનું SBI યોનો એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવવું હોય તો પાન-કાર્ડને ત્વરિત અપડેટ કરાવો- જો તમને આવો મેસેજ મળ્યો હોય તો એ મેસેજ ફેક (ખોટો) છે. સરકારની સત્યતાની તપાસકર્તાએ SBIના ગ્રાહકોને આ ફેક મેસેજ સામે ચેતવ્યા હતા.

    વાસ્તવમાં સ્ટેટ બેન્કને નામે સાઇબર ગુનો કરતા લોકો ખાતાધારકોને અકાઉન્ટ બંધ થઈ જશેનો ડર બતાવીને તેમની વ્યક્તિગત માહિતી ચોરી લે છે.  સરકારે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સથી આ મેસેજથી જોડાયેલી સત્ય માહિતી શેર કરી છે. એક વાઇરલ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે SBI ગ્રાહક પોતાનું પેન કાર્ડ અપડેટ નહીં કરાવે તો તેમનું યોનો અકાઉન્ટ આજે જ બંધ કરી દેવામાં આવશે. જે પછી એક ફેક લિન્ક પણ આપવામાં આવી હતી. જેમાં અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

    A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck

    ▶️Never respond to emails/SMS asking to share your personal or banking details

    ▶️Report at👇

    ✉️ report.phishing@sbi.co.in

    📞1930 pic.twitter.com/GiehqSrLcg

    — PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022

    આ વાઇરલ મેસેજને PIB ટેક કરી છે. જેમાં માલૂમ પડ્યું હતું કે આ માહિતી તદ્દન ખોટી છે. SBIએ આવો કોઈ મેસેજ ખાતાધારકને નથી મોકલ્યો. SBIએ ખાતાધારકોને જણાવ્યું હતું કે બેન્ક આ પ્રકારની લિન્ક મોકલીને કોઈ પણ વ્યક્તિગત માહિતી અપડેટ કરવા માટે નથી કહેતી. જો તમને આ પ્રકારનો મેસેજ કોઈ મોકલે તો તમે એની ફરિયાદ ઈમેઇલ આઇડી report.phishing@sbi.co.in પર નોંધાવી શકો છો. આ સિવાય તમે 1930 નંબર પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

    વર્ષ 2021-22માં બેન્કના ખાતાધારકોએ ATM, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ થકી છેતરપિંડીથી આશરે રૂ. 179 કરોડ ગુમાવ્યા હતા, જ્યારે વર્ષ 2020-21 બેન્કિંગ છેતરપિંડીની રબ. 216 કરોડ ગુમાવ્યા છે, એમ આરબીઆઇ ડેટા કહે છે.

     

     

    • TAGS
    • banking fraud
    • Customers
    • fraud
    • PAN number
    • RBI
    • SBI
    • Viral Message
    • YONO Account
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleકોરોનાના 7591 નવા કેસ, 45નાં મોત
      Next articleકોર્ટે મની લોન્ડરિંગ મામલે ચિત્રા રામકૃષ્ણના જામીન ફગાવ્યા
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ

      EDએ ગયા વર્ષે કેટલા અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી, જાણો…

      પાસપોર્ટ વિવાદ: પવન ખેડાને સુપ્રીમમાંથી મળ્યા શરતી જામીન

      Recent Posts

      • પંચાંગ 19/05/2026
      • દેશની પ્રથમ બુલેટ ટ્રેનની પહેલી ઝલક આવી સામે
      • મોદી સરકારનો સરકારી બેંકોને લોકડાઉન જેવો આદેશ
      • પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવ વધારા વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
      • ચોટીલા પાસે બસમાં લાગી ભીષણ આગ, લોકોમાં અફરાતફરી

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa