Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National  IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે…
  • News
  • National

 IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે…

July 21, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ IRCTC વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરતી વખતે ક્યારેક એવું પણ થાય છે કે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં તો કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? શું તમને રિફન્ડ મળશે. જો રિફન્ડ મળશે તો કેવી રીતે અને એમાં કેટલો સમય લાગશે. આવો જાણીએ…

     IRCTCનું એ પર કહેવું છે  IRCTC પર ઓનલાઇન પેમેન્ટમાં ગ્રાહકના ઇન્ટરનેટ બેન્ડવિથ, બેન્કોની IT પ્રણાલી અને પેમેન્ટ ગેટવેની વચ્ચે ટેક્નિકલ અને ટેલિકોમ્યુનિકેશન્સ નેટવર્કિંગ ઇન્ટિગ્રેશનના જટિલ નેટવર્ક સામેલ છે અને કેટલાય પ્રકારના ઘટકોમાં ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી પર નિર્ભર છે.આ જટિલ નેટવર્કમાં કોઈ પણ નિષ્ફળ અથવા વિલંબ ટ્રાન્ઝેક્શન પૂરું થતાં પહેલાં પેમેન્ટ ફેઇલ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં એકાઉન્ટમાંથી નાણાં કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી.

    આવું ત્યારે થાય છે, જ્યારે કોઈ યાત્રી બુકિંગના સમયે કોઈ બર્થની પસંદ કરે છે, પણ બર્થ ઉપલબ્ધ ન થવાને કારણે ટિકિટ બુક નથી થઈ શકી. નેટવર્કનું ફેલ થવું પણ એક કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસે ગ્રાહકનાં નાણાં બેન્કને પરત મોકલી દેવામાં આવે છે. બેન્ક એનાં નાણાં એ ગ્રાહકના અકાઉન્ટમાં જમા કરી દે છે, જે ખાતામાંથી બુકિંગ કરવામાં આવે છે અને એમાં બે-ત્રણ કામકાજના દિવસનો સમય લાગે છે.

     

     

     

    • TAGS
    • Bank Account
    • Customers
    • IRCTC
    • money
    • Online
    • Passengers
    • Railways
    • Refund
    • ticket booking
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleશહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ જરૂરી
      Next articleમાના પટેલને સાજી કરી ટોક્યો ઓલિમ્પિક્સમાં ઝૂકાવવા સજ્જ બનાવી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણીઃ  8000 કર્મચારીઓની જશે નોકરી

      વોટિંગ પહેલાં ‘કેશ ફોર વોટ’ વિવાદઃ કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ ઉઠાવ્યા સવાલ

      ઓનલાઇન મિત્રતાઃ એક કરોડ રૂપિયાની છેતરપિંડી, બે આરોપીની ધરપકડ

      Recent Posts

      • કિશોરદાએ ‘મુસાફિર’ ગીતને ગતિ આપી!
      • પંચાંગ 05/05/2026
      • અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
      • ૦૫ મે ૨૦૨૬
      • પશ્ચિમ બંગાળમાં ઈતિહાસ રચાયો: 37 વર્ષ બાદ ભાજપનું પ્રથમવાર શાસન

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa