Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News National ઓનલાઇન રેલવે ટિકિટના બદલાયેલા નિયમો જાણી લો
  • News
  • National

ઓનલાઇન રેલવે ટિકિટના બદલાયેલા નિયમો જાણી લો

July 22, 2021

નવી દિલ્હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટથી ટિકિટ ખરીદવાવાળા યાત્રીઓને ખરાઈની પ્રક્રિયાથી પસાર થવું પડશે. તેમણે ઈમેઇલ અને મોબાઇલ નંબરની ખરાઈ (વેરિફેકેશન) કરાવવાની રહેશે. એ પ્રક્રિયા 50થી 60 સેકન્ડમાં પૂરી થશે. એ પછી ઓનલાઇન ટિકિટ લઈ શકાશે. જોકે ખરાઈ એ યાત્રીઓએ કરાવવાની રહેશે, જેમણે કોરોના સંક્રમણને લીધે લાંબા સમયથી IRCTCના પોર્ટલથી ટિકિટ નથી ખરીદી. નિયમિત ટિકિટ બુક કરાવતા યાત્રીઓએ એ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.  દેશમાં કોરોના સંક્રમણ ઓછું થવાની સાથે આશરે 75 ટકાથી 90 ટકા ટ્રેનો પુનઃ શરૂ થઈ છે. IRCTCના દિલ્હી ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેર અને એના પહેલાંથી પોર્ટલ પર જે એકાઉન્ટ નિષ્ક્રિય છે. એની ઓળખની ખાતરી કરવા માટે ખરાઈ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. એ પારદર્શિતા માટે જરૂરી છે. એનો બીજો કોઈ હેતુ નથી. એ બહુ સરળ પ્રક્રિયા છે. એ રેલવે અને યાત્રી- બંનેના હિતમાં છે.

IRCTC પોર્ટલ પર લોગ-ઇન કર્યા પછી વેરિફિકેશન વિન્ડો ખૂલે છે. એના પર ભૂતકાળમાં ઉપયોગમાં લીધેલા ઈમેઇલ અને મોબાઇલની માહિતી હતી. ડાબી બાજુ એડિટ અને જમણી બાજુ ખરાઈનો વિકલ્પ હોય છે. એડિટ વિકલ્પની પસંદગી કરીને મોબાઇલ નંબર અને ઇમેઇલમાં બદલાવ કરી શકાય છે. ખરાઈ વિકલ્પનો પસંદ કરવાથી OTP આવે છે. OTP યોગ્ય થવા પર મોબાઇલ નંબર વેરિફાઈ થઈ જાય છે. એ જ રીતે ઈમેઇલની ખરાઈ કરવા માટે ફરી ખરાઈનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઇમેઇલ પર મળેલા OTPના માધ્યમથી એને વેરિફાઇ કરી શકાશે.

 

 

 

 

 



























  • TAGS
  • Bank Account
  • Customers
  • IRCTC
  • money
  • New Rules
  • Online
  • Passengers
  • Railways
  • Refund
  • ticket booking
Previous articleદૈનિક ભાસ્કર પર આવકવેરાના દરોડાઃ વિપક્ષનો આક્રોશ
Next articleપાંચ પૈસાના સિક્કામાં બિરિયાનીની ઓફર દુકાનમાલિકને ભારે પડી
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

RSSએ દેશને વહેંચ્યો, અંગ્રેજોને મદદ કરીઃ કોંગ્રેસનો સંઘ પર મોટો હુમલો

RBIના નિર્ણયોએ સેન્સેક્સ 715 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 225 પોઇન્ટ વધ્યો

દશેરા પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી

Popular Posts

  • * Filmfare Awards: શાહરૂખ ખાન 70મો ફિલ્મફેર એવોર્ડ્સ કરશે હોસ્ટ
  • * RSSનો શતાબ્દી સમારોહઃ પીએમ મોદી, ટપાલ ટિકિટ, સિક્કો કર્યા જાહેર
  • * RSSએ દેશને વહેંચ્યો, અંગ્રેજોને મદદ કરીઃ કોંગ્રેસનો સંઘ પર મોટો હુમલો
  • * મોહસિન નકવીએ માગી માફી, પણ ટ્રોફી અને મેડલ આપવાનો ઇનકાર
  • * IIMA ખાતે હિન્દી પખવાડિયાની ઉજવણી

Recent Posts

  • સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો
  • IIMA ખાતે હિન્દી પખવાડિયાની ઉજવણી
  • દીપિકા પાંદુકોણની 8 કલાક શિફ્ટની માંગ પર રાની મુખર્જીએ આપી પ્રતિક્રિયા
  • RSSએ દેશને વહેંચ્યો, અંગ્રેજોને મદદ કરીઃ કોંગ્રેસનો સંઘ પર મોટો હુમલો
  • આ બૉલિવૂડ અભિનેતા અબજોપતિઓની યાદીમાં મોખરે, ટોમ ક્રૂઝને પાછળ છોડ્યા

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack