Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National ઓનલાઇન રેલવે ટિકિટના બદલાયેલા નિયમો જાણી લો
  • News
  • National

ઓનલાઇન રેલવે ટિકિટના બદલાયેલા નિયમો જાણી લો

July 22, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટથી ટિકિટ ખરીદવાવાળા યાત્રીઓને ખરાઈની પ્રક્રિયાથી પસાર થવું પડશે. તેમણે ઈમેઇલ અને મોબાઇલ નંબરની ખરાઈ (વેરિફેકેશન) કરાવવાની રહેશે. એ પ્રક્રિયા 50થી 60 સેકન્ડમાં પૂરી થશે. એ પછી ઓનલાઇન ટિકિટ લઈ શકાશે. જોકે ખરાઈ એ યાત્રીઓએ કરાવવાની રહેશે, જેમણે કોરોના સંક્રમણને લીધે લાંબા સમયથી IRCTCના પોર્ટલથી ટિકિટ નથી ખરીદી. નિયમિત ટિકિટ બુક કરાવતા યાત્રીઓએ એ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.  દેશમાં કોરોના સંક્રમણ ઓછું થવાની સાથે આશરે 75 ટકાથી 90 ટકા ટ્રેનો પુનઃ શરૂ થઈ છે. IRCTCના દિલ્હી ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેર અને એના પહેલાંથી પોર્ટલ પર જે એકાઉન્ટ નિષ્ક્રિય છે. એની ઓળખની ખાતરી કરવા માટે ખરાઈ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. એ પારદર્શિતા માટે જરૂરી છે. એનો બીજો કોઈ હેતુ નથી. એ બહુ સરળ પ્રક્રિયા છે. એ રેલવે અને યાત્રી- બંનેના હિતમાં છે.

    IRCTC પોર્ટલ પર લોગ-ઇન કર્યા પછી વેરિફિકેશન વિન્ડો ખૂલે છે. એના પર ભૂતકાળમાં ઉપયોગમાં લીધેલા ઈમેઇલ અને મોબાઇલની માહિતી હતી. ડાબી બાજુ એડિટ અને જમણી બાજુ ખરાઈનો વિકલ્પ હોય છે. એડિટ વિકલ્પની પસંદગી કરીને મોબાઇલ નંબર અને ઇમેઇલમાં બદલાવ કરી શકાય છે. ખરાઈ વિકલ્પનો પસંદ કરવાથી OTP આવે છે. OTP યોગ્ય થવા પર મોબાઇલ નંબર વેરિફાઈ થઈ જાય છે. એ જ રીતે ઈમેઇલની ખરાઈ કરવા માટે ફરી ખરાઈનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઇમેઇલ પર મળેલા OTPના માધ્યમથી એને વેરિફાઇ કરી શકાશે.

     

     

     

     

     

    • TAGS
    • Bank Account
    • Customers
    • IRCTC
    • money
    • New Rules
    • Online
    • Passengers
    • Railways
    • Refund
    • ticket booking
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleવેપારીઓ, કર્મચારીઓ માટે રવિવારે રસીકરણ ચાલુ રહેશેઃ પટેલ
      Next articleBSE-SME પ્લેટફોર્મ પર 342મી-કંપની AA પ્લસ ટ્રેડલિન્ક લિસ્ટ થઈ
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ

      તામિલનાડુનો ખાલી ખજાનોઃ CM વિજય, એમ.કે. સ્ટાલિન વચ્ચે વાદવિવાદ

      મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણીઃ  8000 કર્મચારીઓની જશે નોકરી

      Recent Posts

      • ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ રાજકોટની ધરતી પર પરત ફર્યુ
      • કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલાનો શિલાન્યાસ
      • આનંદોઃ દેશમાં પાંચ દિવસ પહેલાં દસ્તક દેશે ચોમાસું
      •  હોર્મુઝમાંથી તમામ જહાજોને પસાર થવા દેવા માટે અમે તૈયારઃ અબ્બાસ અરાઘચી
      • ગુજરાત સરકારની કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વિચારણા

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa