ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આઠ દિવસ પહેલા એક ઘટના બની હતી. GIDCમાં કામ કરતા એક પર પ્રાંતિ પરિવારની દિકર પર પાડોશીએ નજર બગાડી હતી. પાડોશીની હેવાનીયત એટલી વધી કે બાળકી આખી પીંખી નાખી. જે બાદ પિડીતને બે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી, જે બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્પેશિયલ ડોક્ટરોની ટીમ નીચે સારવાર આપવામાં આવી રહી હતી. અંતે ગઈકાલ સાંજે મામૂસ બાળકી હારી ગઈને શ્વાસ છોડી દીધા. બીજી બાજું હેવાનને પોલીસે ધરબદોચ્યો અને તેની સામે કડક પગલે લેવાની દીશામાં કાર્યવાહી શરૂ કરી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં દસ વર્ષની બાળકી સાથે પાડોશીએ જ હેવાનિયતની હદ વટાવી દુષ્કર્મ આચાર્ય હતું. આ હવસખોરે દુષ્કર્મ બાદ તેના ગુપ્તાંગમાં સળીયો નાખી દીધો હતો અને પથ્થરથી છુંદીને મારી નાખવાનો પણ બાળકી પર પ્રયાસ કર્યો હતો. શિકાર બનેલી દસ વર્ષીય બાળકીને સૌ પ્રથમ બે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં દસ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન સોમવારે બાળકીની હાલત નાજુક થઈ હતી અને બે વખત કાર્ડિયાક એરેસ્ટ આવતા બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો. આ દુષ્કર્મ આચરનાર નરાધમ વિજય પાસવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. વિજય પાસવાનના પોલીસે પહેલા કોર્ટમાં રજૂ કરતા તેના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. જેમાં પોલીસે તેને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને તેના વધુ રિમાન્ડ મેળવવા અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં તેણે દુષ્કર્મના સમય અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ, તેણે રેકી માટે કોઈને સાથે રાખ્યો હતો કે કેમ, તેણે ઘટના પહેલા અને બાદમાં તેના મોબાઈલથી કોની કોની સાથે વાતચીત કરી, કયા પ્રકારની વાતચીત કરી, તે સહિતની વિગતો મેળવવા તેના સીડીઆર મેળવી તેના આધારે તપાસ કરવા માટે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. હાલ તો પોલીસ દ્વારા પણ આ નરાધમને કડકમાં કડક સજા થાય તે દિશામાં તમામ પાસાઓની તપાસ અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, આજે હું દિલ્હીના લગભગ 2.5 કરોડ લોકોને અભિનંદન આપું છું. કારણ કે આજનો દિવસ ઘણો ખાસ છે. આખી દિલ્હીમાં 24 કલાક ચોખ્ખું પાણી મળતું ન હતું. પરંતુ આજે તેની શરૂઆત રાજેન્દ્ર નગરના ડીડીએ ફ્લેટથી થઈ રહી છે. આજે દિલ્હીમાં 24 કલાક વીજળી મળી રહી છે. હવે મારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક દિલ્હીવાસીને તેમના નળમાંથી ચોવીસ કલાક શુદ્ધ પાણી મળે. પછી તે ત્રીજા માળે રહેતો હોય કે ચોથા માળે રહેતો હોય. તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. મેં 2020ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે આગામી ચૂંટણી 2025 સુધીમાં સમગ્ર દિલ્હીના દરેક ઘરમાં સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. તેને થોડો સમય લાગ્યો પરંતુ હવે તે શરૂ થઈ ગયું છે અને હું વ્યક્તિગત રીતે ખુશ છું કે દિલ્હીમાં ઝડપથી 24 કલાક શુદ્ધ પાણી નળમાંથી મળશે.
એક્ટરે ફેન્સને કરી વિનંતી



માટે બહુ ભારે રહ્યું હતું. ‘સ્વદેશ’ માં ગીતો લખતા જાવેદ અખ્તરને આશુતોષનો સંદેશ આવ્યો કે અમે મહાબળેશ્વર નજીક વાઇ ગામમાં શુટિંગ કરી રહ્યા છે અને તમારી જરૂર પડી હોવાથી આવી જજો. એમણે કારણ જણાવ્યું નહીં. જાવેદ પહોંચીને આશુતોષની પાસે ગયા અને શુટિંગમાં બેઠા પણ કોઈ વાત કરી નહીં. રાત્રે મહાબળેશ્વર હોટલમાં રોકાવા ગયા ત્યારે આશુતોષ મળવા આવ્યા અને કેસેટ સાથે પ્લેયર આપી કહ્યું કે સમસ્યા એ છે કે બે દિવસ પછી સંગીતકાર એ. આર. રહેમાન એક મહિના માટે ઈંગ્લેન્ડ જવાના છે. મારે એક ગીતની જરૂર છે જેનું ફિલ્માંકન કરવાનું છે.


