વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની વાર્તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી દુ:ખદ ઘટના પર આધારિત છે. તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 3 મે, 2024ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તે 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે ત્રીજી વખત ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 15 નવેમ્બર, 2024 કરવામાં આવી છે.

આ અભિનેત્રી પહેલીવાર વિક્રાંત મેસી સાથે કામ કરશે
તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના પહેલીવાર વિક્રાંત મેસી સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રિદ્દી ડોગરા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન ફિલ્મના સહ-નિર્માતા છે.
મુંબઈ: વિક્રાંત મેસીની ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ફરી એકવાર નવી રિલીઝ ડેટ મળી છે. ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની કમનસીબ ઘટના પર આધારિત આ ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે લેટેસ્ટ અપડેટમાં જાણવા મળ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ ફરીથી બદલવામાં આવી છે. ’12મી ફેલ’ બાદ વિક્રાંત મેસી ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને લઈને લોકોમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
આ દિવસે સાબરમતી રિપોર્ટ જાહેર કરવામાં આવશે
વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સત્ય ઘટનાથી પ્રેરિત છે, જેની રિલીઝ ડેટ બીજી વખત બદલવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. હવે ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. ‘સેક્ટર 36’ અને ’12મી ફેલ’માં દમદાર અભિનય કરનાર વિક્રાંત મેસી ફરી એકવાર સ્ક્રીન પર ધમાકો કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ‘સેક્ટર 36’ અને ’12મી ફેલ’ની જેમ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પણ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે.
સાબરમતી રિપોર્ટમાં સત્ય બહાર આવશે
વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની વાર્તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી દુ:ખદ ઘટના પર આધારિત છે. નોંધનીય છે કે પહેલા આ ફિલ્મ 3 મે, 2024ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તે 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે ત્રીજી વખત ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 15 નવેમ્બર, 2024 કરવામાં આવી છે.
આ અભિનેત્રી પહેલીવાર વિક્રાંત મેસી સાથે કામ કરશે
તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના પહેલીવાર વિક્રાંત મેસી સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રિદ્દી ડોગરા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન ફિલ્મના સહ-નિર્માતા છે.


રોમાન્ટિક ‘મધુમતી’માં. એક રાહી અનિલ બર્વે છે, જે ધોધમાર વરસતો વરસાદ, અંધકાર અને ગૂઢ વાતાવરણમાં એકલા હોવાની ધાસ્તી જેટલી સામગ્રીથી પ્રેક્ષકનાં રૂવાડાં ખડાં કરી દે છે ‘તુંબાડ’માં.




વર્ષની આળસ મરડીને સોળે કળાએ ખીલવા અધીરી બની જાય છે. આખુ વર્ષ બીજા માટે જીવતી, કયાંય પોતાને ખોળવા, પોતાને માણવા મથી રહેતી હોય છે.


સન ફ્લાવર, તલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 15 લીટરે રૂપિયા 50નો વધારો થયો હતો. આયાત ડ્યૂટી વધ્યા બાદ હાજર માલની ખેંચનાં બહાના હેઠળ ભાવમાં સતત વધારો થયો છે. કપાસિયા તેલનો 15 લીટરના ડબ્બાનો ભાવ રૂપિયા 2,080થી વધીને રૂપિયા 2,130 થયો છે. પામોલીન તેલનો ડબ્બો 1,885 થી વધીને 1,935 થયો છે.
તેલનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનાં બજેટ પર પણ અસર થઈ રહી છે. આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારોમાં ફરસાણનાં ભાવમાં પણ વધારો થઈ શકે છે.


મુસ્લિમ વિસ્તારને ‘મિની પાકિસ્તાન’ કહેતાં SCએ HC પાસે માગ્યો જવાબ
બેંગલુરુઃ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ સી. શ્રીસાનંદાએ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન મુસ્લિમ વિસ્તારને ‘મિની પાકિસ્તાન’ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે એના પર માહિતી મેળવી છે અને હાઇકોર્ટ પાસે આ બાબતનો જવાબ માગ્યો છે.
કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ શ્રીશાનંદના બે વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ વિડિયોમાં તેઓ એવી ટિપ્પણી કરી રહ્યા છે કે કે બેંગલુરના મુસ્લિમ બહુમતી વિસ્તારને તેઓ મિની પાકિસ્તાન કહી રહ્યા છે.બીજા વિડિયોમાં તેઓ મહિલા વકીલ પર અસંવેદનશીલ ટિપ્પણી કરતા નજરે ચઢી રહ્યા છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પણ એ વિડિયોને શેર કર્યો છે.
CJI જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ રાજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઋષિકેશ રોયની બેન્ચે એના પર હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે રિપોર્ટ માગ્યો છે. બેન્ચે કહ્યું હતું કે અમારું ધ્યાન ન્યાયિક સુનાવણી દરમ્યાન કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ વી. શ્રીસાનંદા દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ તરફ ધ્યાન ગયું છે. અમે AG અને SGથી સલાહ માગી છે. અમે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલથી કોર્ટને એક રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે, એમ રિપોર્ટ કહે છે.
CJI ચંદ્રચૂડે જજની ટિપ્પણી પર ધ્યાને લેતાં એટર્ની જનરલ આર. વેંકટરમણીથી કહ્યું હતું કે અમે કેટલીક પાયાના દિશાનિર્દેશ નક્કી કરી શકીએ છીએ. સોશિયલ મિડિયાના આ યુગમાં અમારા પર કડક નજર રાખવામાં આવે છે અને અમારે એના અનુસાર કાર્ય કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.