નવી દિલ્હીઃ અન્ડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હરારેના હરારેની સ્પોર્ટ્સ ક્લબમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ શાનદાર 175 રનની ઇનિંગ્સ રમી હતી. આયુષ મહાત્રેએ પણ અડધી સદી ફટકારી હતી.
ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. આયુષ મ્હાત્રેએ 53 રન બનાવ્યા. અભિજ્ઞાન કુન્ડુએ 31 બોલમાં 40 અને કનિષ્ક ચૌહાણે 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. એરોન જોર્જે 9, ખિલાન પટેલે 3 અને હેનિલ પટેલે 5 રન બનાવ્યા. દીપેશ દેવેન્દ્રન ખાતું ખોલ્યા વિના નોટઆઉટ રહ્યા હતા.ઇંગ્લેન્ડ માટે જેમ્સ મિન્ટોએ ત્રણ વિકેટ લીધી. એલેક્સ ગ્રીન અને સેબેસ્ટિયન મોર્ગને 2-2 વિકેટ મેળવી. મેની લમ્સડને એક વિકેટ લીધી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે ઇંગ્લેન્ડે એક બદલાવ કર્યો છે. બંને ટીમો ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે.
1⃣7⃣5⃣ runs
8⃣0⃣ balls
1⃣5⃣ fours & 1⃣5⃣ sixesA marathon knock by Vaibhav Sooryavanshi on a grand stage 👏👏
India U19 283/3 after 30 overs.
Updates ▶️ https://t.co/hisult7mtv #U19WorldCup pic.twitter.com/NL2r2ux1lT
— BCCI (@BCCI) February 6, 2026
વૈભવની ધમાકેદાર બેટિંગ
વૈભવ સૂર્યવંશીએ અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારીને તેણે નવો ઇતિહાસ રચ્યો છે. અંદાજે 14 વર્ષના વૈભવે ઇંગ્લેન્ડના બોલરોને જોરદાર માર માર્યો. શરૂઆત ધીમી હોવા છતાં, ગિયર બદલતા જ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની વરસાદ વરસાવી દીધી. તે અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે.
ભારતીય કપ્તાન આયુષે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી. ભારતની પહેલી વિકેટ એરોન જોર્જ તરીકે વહેલી પડી હતી, પરંતુ વૈભવે ઇનિંગ્સ સંભાળી. ત્યાર બાદ આયુષે સાથ આપ્યો. એરોન આઉટ થયા પછી વૈભવે આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી અને ચોગ્ગા-છગ્ગાની ઝડી લગાવી. ઇંગ્લેન્ડના ખેલાડીઓને કોઈ ઉપાય સમજાતો નહોતો. પહેલા અડધી સદી અને પછી ઝડપથી સદી સુધી પહોંચ્યો હતો.
ઇંગ્લેન્ડ અન્ડર-19 પ્લેઇંગ ઇલેવન
બેન ડૉકિન્સ, જોસેફ મૂર્સ, બેન મેયસ, થોમસ રીવ (વિકેટકીપર/કપ્તાન), કાલેબ ફાલ્કનર, રાલ્ફી એલ્બર્ટ, ફરહાન અહમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડન, એલેક્સ ગ્રીન.
ભારત અન્ડર-19 પ્લેઇંગ ઇલેવન
એરોન જોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મહાત્રે (કપ્તાન), વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુન્ડુ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.





છારી-ઢંઢ એ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે.
પ્રતિ વર્ષ ૫૦૦ દિવ્યાંગ મહિલાઓને ગૌરવ, સ્થિરતા અને સશક્ત બનાવવાની ખાતરી આપવાના વ્યક્તિગત સંકલ્પ સાથે આરંભાયેલો આ કલ્યાણકારી ઉદ્યમ એક માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમમાં પરિવર્તિત થયાની અનુભૂતિ સહુને થઇ હતી. અદાણી ફાઉન્ડેશન સંચાલિત ‘અદાણી મંગલ સેવા’ ૨૫ થી ૪૦ વર્ષની દિવ્યાંગ મહિલાઓનો મજબૂત આધાર સ્તંભ બની. તેઓને પ્રોજેક્ટ પાર્ટનર યુથ ફોર જોબ્સ તરીકે યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ મારફત પ્રસ્થાપિત કરે છે.
‘અદાણી મંગલ સેવા’ના અભિયાન હેઠળ પ્રત્યેક લાભાર્થીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે બેંકિંગ ભાગીદારીમાં બનાવવામાં આવેલી રુ.૧૦ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે. આ વ્યવસ્થા તળે ૧૦ વર્ષ બાદ મુખ્ય રકમની પહોંચ સાથે ખાતરીપૂર્વક માસિક આવક પૂરી પાડતી હોવાથી લાંબાગાળાની નાણાકીય સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી લંબાય તે રીતે ગોઠવવામાં આવેલી આ સુચારું વ્યવસ્થા વાર્ષિક ૫૦૦ દિવ્યાંગ મહિલાઓને મજબૂત નાણાકીય આધાર આપે છે. લાંબા અરસા સુધી આ પહેલની અસરને ટકાવી રાખવા માટે વાર્ષિક રુ.૫૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે.
’સેવા હી સાધના હૈ’ મતલબ અવિરત સેવા, શિસ્તબદ્ધ અને પ્રતીકવાદ કરતાં મૂળમાં જવાબદારી હોવી જોઈએ તેવી અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની માન્યતાથી પ્રેરીત અદાણી મંગલ સેવાને માર્ગદર્શન આપતી આ વયક્તિક ફિલસૂફીએ આ પહેલની રચના અને તેના અમલીકરણને આકાર આપવા સાથે એક પારિવારિક સીમાચિહ્નને સતત સામાજિક પ્રતિબદ્ધતામાં રૂપાંતરિત કરી છે.
ગૌતમ અદાણીએ ટ્વીટ કરી જીત અને દિવાને વૈવાહિક જીવનનું એક વર્ષ પૂર્ણ કરી રહ્યાના સુખદ અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.. ગત વર્ષે આજના દિવસે તેઓએ ‘મંગલ સેવા’નો સંકલ્પ લીધો હતો, જે અન્વયે દર વર્ષે ૫૦૦ નવવિવાહિત દિવ્યાંગ બહેનો પ્રત્યેક બહેનને રુ.૧૦ લાખની આર્થિક સહાય આપવાનો સંકલ્પ લીધો હતો, જે આજે પણ એ જ સમર્પણ સાથે આગળ વધી રહ્યો છે તે મારા માટે અત્યંત સંતોષ અને કૃતજ્ઞતાનો વિષય છે. સમય સાથે અનેક પરિવારોના જીવનમાં સન્માન અને નવી આશા સાથે નવી શરૂઆતનો આ પ્રયાસે અવસર આપ્યો છે. સાચું કહું તો જ્યારે કોઈ દીકરીના જીવનમાં સૂકૂન અને આત્મવિશ્વાસ પાછો ફરે છે, ત્યારે જે તૃપ્તિ થાય છે તેની સામે દુનિયાની મોટામાં મોટી સિદ્ધિ અને વૈભવ પણ નાના લાગે છે. એક પિતા તરીકે હું મારી જાતને ધન્ય માનું છું કે મારાં બાળકો પોતાની ખુશીઓ સાથે અનેક પરિવારોના જીવનમાં પણ આશા અને સૂકૂન ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રભુને મારી પ્રાર્થના છે કે સેવાનો આ ભાવ ભવિષ્યમાં પણ અનેક પરિવારોના જીવનમાં સુખ, સન્માન અને નવી આશા લઈને આવે, અને જીત અને દિવા આ માર્ગે સતત આગળ વધતા રહે તેવા તેમના પર આશીર્વાદ પ્રાપ્ત થતા રહે.
અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો. પ્રીતી અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ મારા માટે સવિશેષ ખૂબ ભાવનાત્મક તથા ગૌરવભયો છે. આજે આપણે અહીં માત્ર એક ઉત્સવ માટે એકઠા નથી થયા, પરંતુ માનવીય ગૌરવ, આશા, સપનાઓ અને સશક્તિકરણના મહોત્સવ માટે મળી રહ્યા છીએ.



મિશ્રા) અને મંજુ (નીના ગુપ્તા)ની આસપાસ ફરતી ફિલ્મમાં શંભુનાથ એક રાતે વ્યાજખોર-ગેંગસ્ટરની પોતાના ઘરમાં જ હત્યા કરી લાશ અને અપરાધને છુપાવવાનું પરફેક્ટ પ્લાનિંગ કરે છે.

થઈ રહી છે. એમને કયા પ્રકારનો આહાર આપી શકાય?



